108 Names Of Rama 7 – Ashtottara Shatanamavali In Gujarati

॥ Sri Rama 7 Ashtottarashata Namavali Gujarati Lyrics ॥

॥ શ્રીરામાષ્ટોત્તરશતનામાવલિઃ ૭ ॥

ૐ સમ્રાજે નમઃ । દક્ષિણમાર્ગસ્થાય । સહોદરપરીતાય ।
સાધુકલ્પતરવે । વશ્યાય । વસન્તઋતુસમ્ભવાય । સુમન્ત્રાદર-
સમ્પૂજ્યાય । યૌવરાજ્યવિનિર્ગતાય । સુબન્ધવે । સુમહન્માર્ગિણે ।
મૃગયાખેલકોવિદાય । સરિત્તીરનિવાસસ્થાય । મારીચમૃગ-
માર્ગણાય । સદોત્સાહિને । ચિરસ્થાયિને । સ્પષ્ટભાષણશોભનાય ।
સ્ત્રીશીલસંશયોદ્વિગ્નાય । જાતવેદઃપ્રકીર્તિતાય । સ્વયમ્બોધાય ।
તમોહારિણે નમઃ ॥ ૨૦ ॥

ૐ પુણ્યપાદાય નમઃ । અરિદારુણાય । સાધુપક્ષપરાય ।
લીનાય । શોકલોહિતલોચનાય । સસારવનદાવાગ્નયે । સહકાર્ય-
સમુત્સુકાય । સેનાવ્યૂહપ્રવીણાય । સ્ત્રીલાઞ્છનકૃતસઙ્ગરાય ।
સત્યાગ્રહિણે । વનગ્રાહિણે । કરગ્રાહિણે । શુભાકૃતયે ।
સુગ્રીવાભિમતાય । માન્યાય । મન્યુનિર્જિતસાગરાય । સુતદ્વયયુતાય ।
સીતાભૂગર્ભગમનાકુલાય । સુપ્રમાણિતસર્વાઙ્ગાય । પુષ્પમાલા-
સુશોભિતાય નમઃ ॥ ૪૦ ॥

ૐ સુગતાય નમઃ । સાનુજાય । યોદ્ધ્રે । દિવ્યવસ્ત્રાદિશોભનાય ।
સમાધાત્રે । સમાકારાય । સમાહારાય । સમન્વયાય ।
સમયોગિને । સમુત્કર્ષાય । સમભાવાય । સમુદ્યતાય । સમદૃષ્ટયે ।
સભારમ્ભાય । સમવૃત્તયે । સમદ્યુતયે । સદોદિતાય । નવોન્મેષાય ।
સદસદ્વાચકાય । પુંસે નમઃ ॥ ૬૦ ॥

See Also  1000 Names Of Bhagavad – Sahasranamavali Stotram In Sanskrit

ૐ હરિણાકૃષ્ટવૈદેહીપ્રેરિતાય નમઃ । પ્રિયદર્શનાય ।
હૃતદારાય । ઉદારશ્રિયે । જનશોકવિશોષણાય । હનુમદ્વાહનાય ।
ક્ષ્ણામ્યાય । સુગગાય । સજનપ્રિયાય । હનુમદૂતસમ્પચાય ।
મૃગાકૃષ્ટાય । સુખોદધયે । હૃન્મન્દિરસ્થચિન્મૂર્તયે । મૃદવે ।
રાજીવલોચનાય । ક્ષત્રાગ્રણ્યે । તમાલાભાય । રુદનક્લિન્નલોચનાય ।
ક્ષીણાયુર્જનકાહૂતાય । રક્ષોઘ્નાય નમઃ ॥ ૮૦ ॥

ૐ ઋક્ષવત્સલાય નમઃ । જ્ઞાનચશુષે । યોગવિજ્ઞાય ।
યુક્તિજ્ઞાય । યુગભૂષણાય । સીતાકાન્તાય । ચિત્રમૂર્તયે ।
કૈકયીસુતબાન્ધવાય । પૌરપ્રિયાય । પૂર્ણકર્મણે । પુણ્યકર્મ-
પયોનિધયે । સુરાજ્યસ્થાપકાય । ચાતુર્વર્ણ્યસંયોજકાય । ક્ષમાયા
દ્વાપરસ્થાય । મહતે । આત્મને । સુપ્રતિષ્ઠાય । યુગન્ધરાય ।
પુણ્યપ્રણતસન્તોષાય નમઃ ॥ ૧૦૦ ॥

ૐ શુદ્ધાય નમઃ । પતિતપાવનાય । પૂર્ણાય । અપૂર્ણાય ।
અનુજપ્રાણાય । નિજહૃદિસ્વયમ્પ્રાપ્યાય । વૈદેહીપ્રાણનિલયાય ।
શરણાગતવત્સલાય નમઃ ॥ ૧૦૮ ॥

ઇતિ શ્રીરામાષ્ટોત્તરશતનામાવલિઃ ૭ સમાપ્તા ।

– Chant Stotra in Other Languages -108 Names of Sree Rama 7:
108 Names of Rama 7 – Ashtottara Shatanamavali in SanskritEnglishBengali – Gujarati – KannadaMalayalamOdiaTeluguTamil