Sri Datta Sharanashtakam In Gujarati

॥ Sri Datta Sharanashtakam Gujarati Lyrics ॥

॥ શ્રીદત્તશરણાષ્ટકમ્ ॥

દત્તાત્રેય ભવ શરણમ્ । દત્તનાથ ભવ શરણમ્ ।
ત્રિગુણાત્મક ત્રિગુણાતીત । ત્રિભુવનપાલક ભવ શરણમ્ ॥ ૧ ॥

શાશ્વતમૂર્તે ભવ શરણમ્ । શ્યામસુન્દર ભવ શરણમ્ ।
શેષાભરણ શેષભૂષણ । શેષશાયિન્ ગુરો ભવ શરણમ્ ॥ ૨ ॥

ષડ્ભુજમૂર્તે ભવ શરણમ્ । ષડ્યતિવર ભવ શરણમ્ ।
દણ્ડકમણ્ડલુ ગદાપદ્મકર । શઙ્ખચક્રધર ભવ શરણમ્ ॥ ૩ ॥

કરુણાનિધે ભવ શરણમ્ । કરુણાસાગર ભવ શરણમ્ ।
કૃષ્ણાસઙ્ગમિંસ્તરુવરવાસિન્ । ભક્તવત્સલ ભવ શરણમ્ ॥ ૪ ॥

શ્રીગુરુનાથ ભવ શરણમ્ । સદ્ગુરુનાથ ભવ શરણમ્ ।
શ્રીપાદશ્રીવલ્લભ ગુરુવર । નૃસિંહસરસ્વતિ ભવ શરણમ્ ॥ ૫ ॥

કૃપામૂર્તે ભવ શરણમ્ । કૃપાસાગર ભવ શરણમ્ ।
કૃપાકટાક્ષ કૃપાવલોકન । કૃપાનિધે ગુરો ભવ શરણમ્ ॥ ૬ ॥

કાલાન્તક ભવ શરણમ્ । કાલનાશક ભવ શરણમ્ ।
પૂર્ણાનન્દ પૂર્ણપરેશ । પુરાણપુરુષ ભવ શરણમ્ ॥ ૭ ॥

હે જગદીશ ભવ શરણમ્ । જગન્નાથ ભવ શરણમ્ ।
જગત્પાલક જગદધીશ । જગદુદ્ધાર ભવ શરણમ્ ॥ ૮ ॥

અખિલાન્તર ભવ શરણમ્ । અખિલૈશ્વર્ય ભવ શરણમ્ ।
ભક્તપ્રિય વજ્રપઞ્જર । પ્રસન્નવક્ત્ર ભવ શરણમ્ ॥ ૯ ॥

See Also  Lord Shiva Ashtakam 3 In Sanskrit

દિગમ્બર ભવ શરણમ્ । દીનદયાઘન ભવ શરણમ્ ।
દીનનાથ દીનદયાળ । દીનોદ્ધાર ભવ શરણમ્ ॥ ૧૦ ॥

તપોમૂર્તે ભવ શરણમ્ । તેજોરાશે ભવ શરણમ્ ।
બ્રહ્માનન્દ બ્રહ્મસનાતન । બ્રહ્મમોહન ભવ શરણમ્ ॥ ૧૧ ॥

વિશ્વાત્મક ભવ શરણમ્ । વિશ્વરક્ષક ભવ શરણમ્ ।
વિશ્વમ્ભર વિશ્વજીવન । વિશ્વપરાત્પર ભવ શરણમ્ ॥ ૧૨ ॥

વિઘ્નાન્તક ભવ શરણમ્ । વિઘ્નનાશક ભવ શરણમ્ ।
પ્રણવાતીત પ્રેમવર્ધન । પ્રકાશમૂર્તે ભવ શરણમ્ ॥ ૧૩ ॥

નિજાનન્દ ભવ શરણમ્ । નિજપદદાયક ભવ શરણમ્ ।
નિત્યનિરઞ્જન નિરાકાર । નિરાધાર ભવ શરણમ્ ॥ ૧૪ ॥

ચિદ્ધનમૂર્તે ભવ શરણમ્ । ચિદાકાર ભવ શરણમ્ ।
ચિદાત્મરૂપ ચિદાનન્દ । ચિત્સુખકન્દ ભવ શરણમ્ ॥ ૧૫ ॥

અનાદિમૂર્તે ભવ શરણમ્ । અખિલાવતાર ભવ શરણમ્ ।
અનન્તકોટિ બ્રહ્માણ્ડનાયક । અઘટિતઘટન ભવ શરણમ્ ॥ ૧૬ ॥

ભક્તોદ્ધાર ભવ શરણમ્ । ભક્તરક્ષક ભવ શરણમ્ ।
ભક્તાનુગ્રહ ગુરુભક્તપ્રિય । પતિતોદ્ધાર ભવ શરણમ્ ॥ ૧૭ ॥

દત્તાત્રેય ભવ શરણમ્ ॥

ઇતિ શ્રીદત્તશરણાષ્ટકં સમ્પૂર્ણમ્ ।

– Chant Stotra in Other Languages –

Sri Dattatreya Stotram » Sri Datta Sharanashtakam Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Odia » Telugu » Tamil

See Also  Ramashtakam From Ananda Ramayana In Kannada