Shivajayavaada Stotram In Gujarati – Gujarati Shlokas

॥ Shiva jayavaada Stotram Gujarati Lyrics ॥

॥ શિવજયવાદ સ્તોત્રમ ॥
જય જય ગિરિજાલઙ્કૃતવિગ્રહ, જય જય વિનતાખિલદિક્પાલ ।
જય જય સર્વવિપત્તિવિનાશન, જય જય શઙ્કર દીનદયાળ ॥ ૧ ॥

જય જય સકલસુરાસુરસેવિત, જય જય વાંછિતદાનવિતન્દ્ર ।
જય જય લોકાલોકધુરન્ધર જય જય નાગેશ્વર ધૃતચન્દ્ર ॥ ૨ ॥

જય જય હિમાચલનિવાસિન જય જય કરુણાકલ્પિતલિઙ્ગ ।
જય જય સંસૃતિરચનાશિલ્પિન જય જય ભક્તહૃદંબુજભૃઙ્ગ ॥ ૩ ॥

જય જય ભોગિફણામણિરઞ્જિત, જય જય ભૂતિવિભૂષિતદેહ ।
જય જય પિતૃવનકેલિપરાયણ, જય જય ગૌરીવિભ્રમગેહ ॥ ૪ ॥

જય જય ગાઙ્ગતરઙ્ગલુલિતજટ, જય જય મઙ્ગળપૂરસમુદ્ર ।
જય જય બોધવિજૃંભણકારણ, જય જય માનસપૂર્તિવિનિદ્ર ॥ ૫ ॥

જય જય દયાતરઙ્ગિતલોચન, જય જય ચિત્રચરિત્રપવિત્ર ।
જય જય શબ્દબ્રહ્મવિકાશક, જય જય કિલ્બિષતાપધવિત્ર ॥ ૬ ॥

જય જય તન્ત્રનિરૂપણતત્પર, જય જય યોગવિકસ્વરધામ ।
જય જય મદનમહાભટભઞ્જન, જય જય પૂરિતપૂજકકામ ॥ ૭ ॥

જય જય ગઙ્ગાધર વિશ્વેશ્વર, જય જય પતિતપવિત્રવિધાન ।
જય જય બંબંનાદ કૃપાકર, જય જય શિવ શિવ સૌખ્યનિધાન ॥ ૮ ॥

ય ઇમં શિવજયવાદમુદારં પઠતિ સદા શિવધામ્નિ ।
તસ્ય સદાશિવશાસનયોગાન્માદ્યતિ સંપન્નામ્નિ ॥ ૯ ॥

See Also  Shiva Panchakshara Nakshatra Mala Stotram In Telugu – Telugu Shlokas

ઇતિ શિવજયવાદસ્તોત્રં સંપૂર્ણમ ॥

– Chant Stotra in Other Languages –

Shivajayavaada Stotram in Marathi – Gujarati । BengaliKannadaMalayalamTelugu